પીચમાં ફાઇબર હોય છે

Published by: gujarati.abplive.com

જે રક્તમાં શુગરનું સ્તર નિયંત્રિત કરે છે

કિવીમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે

તેનાથી બ્લડમાં શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે

ડાયાબિટીસના દર્દીઓ માટે સફરજન ઉત્તમ ફળ છે

સંતરું ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે

શુગર લેવલ સંતુલિત રાખવામાં સંતરું મદદ કરે છે

પેરુ પોષક તત્વોથી ભરપૂર ફળ છે

પેરુ ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે લાભદાયક છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.