ડિનર પછી તરત સૂવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે

Published by: gujarati.abplive.com

યોગ્ય અંતર રહેવાથી એસિડિટી અને ગેસની સમસ્યા ઘટે છે

ખોરાક સારી રીતે પચવા પેટને સમય આપવો જરૂરી છે

યોગ્ય અંતર ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે

વહેલું ભોજન કરવાથી શરીર હળવું લાગે છે

રાત્રે ભારે ભોજન ટાળવું ફાયદાકારક હોય છે

યોગ્ય સમયનું ભોજન મેટાબોલિઝમ સંતુલિત રાખે છે

સારી ઊંઘ અને સ્વાસ્થ્ય માટે અંતર જાળવવું ખૂબ મહત્વનું છે

ડિનર અને ઊંઘ વચ્ચે 2થી 3 કલાકનો અંતર હોવો જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.