શિયાળામાં શરદી, ઉધરસ અને સાંધાના દુખાવામાં લસણ એક કુદરતી ઔષધિ તરીકે કામ કરે છે.

Published by: gujarati.abplive.com

લસણમાં 'એલિસિન' જેવા કમ્પાઉન્ડ્સ હોય છે, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

સવારે ખાલી પેટે 1-2 કળી લસણ ખાવાથી અથવા દૂધમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Published by: gujarati.abplive.com

તે રક્ત પ્રવાહ સુધારે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ધમનીઓમાં ફેટ જમા થતા રોકે છે.

Published by: gujarati.abplive.com

રોજ 2 કળી લસણ ખાવાથી હાર્ટ એટેક અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે હુંફાળા પાણી સાથે લસણ ખાવાથી કબજિયાત અને પેટ ફૂલવાની (ગેસ) સમસ્યા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

તેના એન્ટી-બેક્ટેરિયલ ગુણ આંતરડાને સ્વસ્થ રાખે છે અને પાચનક્રિયા સુધારે છે.

Published by: gujarati.abplive.com

લસણ મેટાબોલિઝમ વધારે છે અને ફેટ બર્ન કરવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

વજન ઉતારવા માટે સવારે હુંફાળા પાણીમાં લીંબુનો રસ પીધા બાદ તરત 2 લસણની કળી ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com

લસણ ફાયદાકારક છે, પરંતુ તેનું યોગ્ય રીતે સેવન કરવું જરૂરી છે; નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com