એક્સપર્ટ અનુસાર કેન્સર 200થી વધારે પ્રકારના હોય છે

આ તમામ કેન્સરના લક્ષણ અલગ અલગ હોય છે

આવો સૌથી વધારે ફેલાતા કેન્સર અંગે જાણીએ

સૌથી વધારે ફેલાતા કેન્સરમાં બ્લડ કેન્સરનું નામ સૌથી પહેલા આવે છે

તે શરીરની બ્લડ સેલ્સમાં થાય છે

સ્કીન કેન્સરના કેસ પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે

આ કેન્સર લાંબા સમય સુધી તીવ્ર તડકામાં રહેવાથી થાય છ

બ્રેસ્ટ કેન્સર સામાન્ય રીતે મહિલાઓમાં થાય છે

આ કેન્સરમાં મહિલાઓની બ્રેસ્ટમાં ગાંઠ જેવો અનુભવ થાય છે

આ ઉપરાંત સર્વાઈકલ કેન્સરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે

Thanks for Reading. UP NEXT

વરિયાળીનું પાણી પીવાથી સ્વાસ્થ્યને થશે ફાયદા

View next story