દાંત આપણા શરીરનું મહત્વ પૂર્ણ અંગ છે



જો તેમા કોઈ સમસ્યા સર્જાય તો લોકોને ખાવામાં ખુબ તકલીફ પડે છે



તમે કેટલા ઘરેલુ ઉપાયથી દાંતો દુખાવો દૂર કરી શકો છો



હૂંફાળા મીઠાના પાણીથી કોગળા કરો



પીપરમિન્ટ ટી બેગને પલાળી દો, તેને ગરમ કરો અને તેને દુખતા દાંત પર લગાવો



દુખતા દાંત પર આઈસ પેક લગાવો



લવિંગને મોંમા મૂકી રાખી ધીરે ધીરે ચાવો



ખાવાનો સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દાંતના દર્દમાં રાહત રહેશે



આ ઉપરાંત રોજ સવાર સાંજ બ્રશ કરવાની ટેવ પાડો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે