આદુ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે



આદુનું સેવન ગંભીર બીમારીઓથી મુક્તિ આપે છે



આદુ ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે



તેનું સેવન પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે



આદુમાં એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે



તેના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે



તમે આદુની ચા બનાવી પી શકો છો



ગરમ પાણીમાં આદુ નાખી પાણી પી શકો છો



શરદી ઉધરસમાં પણ આદુ અનેક ફાયદા આપશે



આદુના સેવનથી અન્ય ઘણા લાભ થશે