આપણે જાણીએ છીએ કે દારુ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે



આમ છતા ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકો દારુ પીવે છે



દારુ પીવાથી અનેક બીમારીઓ શરીરને ઘેરી લે છે



આજે આપણે જાણીશું કે દારુ પીવાથી વિશ્વભરમાં દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે



દારૂના સેવનથી વૈશ્વિક સ્તરે દર વર્ષે અંદાજે 2.6 મિલિયન લોકોના મૃત્યુ થાય છે



જે કુલ મૃત્યુના 4.7% છે અને 0.6 મિલિયન મોત દવાઓના સેવનને કારણે થાય છે



WHOના અહેવાલ અનુસાર, વિશ્વભરમાં લગભગ 40 કરોડ લોકો દારૂ સંબંધિત બીમારીઓથી પીડાય છે,



જેમાં 20.9 કરોડ લોકોને દારૂના વ્યસન (ડિપેન્ડન્સી) પર નિર્ભર છે.



જોકે, 2010 થી દારૂ સંબંધિત મૃત્યુદરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો