દૂધ અને મખાનાનું સેવન શરીરમાં કરશે આ કમાલ



એનર્જી બૂસ્ટર છે મખાના દૂધનું સેવન



બંને ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે.



મખાના-દૂધ પેટ સબંઘિત સમસ્યાના દૂર કરે છે



આ ડ્રિન્કમાં કેલ્શિયમ હોવાથી હાડકા મજબૂત કરે છે.



પાચનને દુરસ્ત કરે છે આ ડ્રિન્ક



આ ડ્રિન્ક કમજોરી થાકને દૂર કરે છે



આ ડ્રિન્ક એનર્જી બૂસ્ટર છે



આ ડ્રિન્ક લાંબો સમય પેટને રાખે છે ભરેલું



મખાનામાં એલ્કલોઇડ નામનું તત્વ હોય છે



બંને એક સાથે હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે