લીલા મરચાં વિટામિન C અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે.

Published by: gujarati.abplive.com

તે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે.

Published by: gujarati.abplive.com

મરચાં ચયાપચય ઝડપી બનાવી ખોરાક પચાવવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરીને કેલરી બર્ન કરી શકે છે.

Published by: gujarati.abplive.com

લીલા મરચાં ખાવાથી મૂડ સુધરે છે અને ખુશી મળે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા મરચાં ખાવાથી પેટમાં બળતરા અને ગેસ થાય છે.

Published by: gujarati.abplive.com

વધારે સેવનથી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને મોઢામાં ચાંદા કે ગળામાં દુખાવો થાય છે.

Published by: gujarati.abplive.com

પેટના ચાંદા કે હરસના દર્દી માટે આ વધુ નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય માટે દિવસમાં માત્ર 1 થી 2 મરચાં ખાવા યોગ્ય છે.

Published by: gujarati.abplive.com