શિયાળામાં લીલા વટાણા વધારે પ્રમાણમાં ખવાય છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

વટાણા વાનગીઓને વધુ સ્વાદિષ્ટ બનાવે છે

Image Source: freepik

વટાણાને શાકભાજીમાં ઉમેરવાથી તેનો સ્વાદ વધી જાય છે

Image Source: freepik

વટાણાંમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે

Image Source: freepik

તેમજ વિટામિન A, C અને K જેવા અનેક પોષક તત્વો પણ હોય છે

Image Source: freepik

જે શરીરને મજબૂત બનાવે છે

Image Source: freepik

વટાણા રોગપ્રતિકારક શક્તિને વધારે છે

Image Source: freepik

વટાણા હ્યદથી લઈને કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Image Source: freepik

ડાયાબિટીસના દર્દીઓ માટે વટાણા લાભદાયક છે

Image Source: freepik

વટાણા આંખોની રોશની વધારે છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: freepik