હેર રફ અને ડ્રાઇ થઇ ગયા છે કરો આ કામ



રફ વાળને મુલાયમ કરે છે આ ટિપ્સ



શું આપના વાળ રફ થઇ ગયા છે



ડ્રાઇ એન્ડ રફ વાળમાં કારગર ટિપ્સ



મેથીનું પાણી હેરને સ્મૂધ કરશે



બાદ સવારે આ પાણીને ગાળી દો



આ પાણીને હેર પર અપ્લાય કરો



કલાક બાદ હેર વોશ કરી લો



હેર સોફ્ટ સ્મૂધ અને સાઇની બનશે



આપ આ પાણીમાં મહેંદી પણ મિક્સ કરી શકો છો