બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



બદામ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે



પરંતુ વધુ પ્રમાણમાં સેવનથી નુકસાન પણ થઈ શકે છે



તેમાં વધારે પ્રમાણમાં કેલેરી હોય છે



આ કારણે તમે મોટાપાનો શિકાર બની શકો



વધુ પડતું બદામનું સેવન પેટની સમસ્યા થઈ શકે



બદામનું હંમેશા યોગ્ય માત્રામાં સેવન કરો



વધારે સેવનથી કિડની સ્ટોનનો ખતરો વધી શકે છે



એક દિવસમાં 4-6 બદામ ખાવી જોઈએ



વધુ ખાવાથી સ્વાસ્થ્યને મુશ્કેલી થઈ શકે છે



તમે સવારે દૂધ સાથે બદામનું સેવન કરી શકો છો