Health Alert: ડાર્ક ચોકલેટના 5 મોટો સાઇડ ઇફેક્ટ



ડાર્ક ચોકલેટમાં ફ્લોવોનોઇડસ હોય છે



જેનું અધિક સેવન હાનિકારક છે



ડાર્ક ચોકલેટમાં કેલેરી પણ અધિક છે



જેના કારણે વધુ સેવન વજન વધારશે



ડાર્ક ચોકલેટ નિંદ્રામાં બાધારૂપ બને છે



વધુ સેવનથી સ્કિન એલર્જી પણ થઇ શકે



ડાર્ક ચોકલેટમાં ઓક્સાલેટસ હોય છે



જે કિડની સ્ટોનનું વધારશે જોખમ



દાંતમાં સડનની સમસ્યા વધી શકે છે



ગર્ભાવસ્થામાં ન કરવું જોઇએ સેવન