મગફળીને ઉકાળીને ખાવાથી તેનું પોષણ મૂલ્ય અનેકગણું વધી જાય છે.

Published by: gujarati.abplive.com

તેમાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ જેવા જરૂરી પોષક તત્વોમાં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

ફાઈબરથી ભરપૂર હોવાને કારણે તે પાચનતંત્ર અને આંતરડા માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

શેકેલી મગફળી કરતા બાફેલી મગફળી પચવામાં વધુ સરળ અને હળવી રહે છે.

Published by: gujarati.abplive.com

મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

પેટ લાંબો સમય ભરેલું રાખતી હોવાથી વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટ શરીરની નબળાઈ દૂર કરી તાત્કાલિક ઉર્જા આપે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલી સ્વસ્થ ચરબી અને વિટામિન્સ ત્વચા તથા વાળનું સ્વાસ્થ્ય સુધારે છે.

Published by: gujarati.abplive.com

મગફળીને આખી રાત પલાળીને સવારે ઉકાળીને ખાવી સૌથી વધુ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

શ્રેષ્ઠ પરિણામ માટે સવારે ખાલી પેટે ૨૦ થી ૩૦ ગ્રામ જેટલી મગફળી ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com