દૂધ અને કેળા સાથે સેવન કરવાથી વજન ઝડપથી વધે છે



કેળા અને દૂધનું મિશ્રણ લોકપ્રિય ફૂડ રેસિપી છે



કેળામાં પોટેશિયમ, વિટામિન બી6 અને ફાઈબર ભરપૂર માત્રામાં



દૂધ અને કેળા રોજ ખાવામાં આવે તો ઘણા લાભ થશે



તમે દરરોજ એક ગ્લાસ દૂધ સાથે બે કેળા ખાઈ શકો છો



તમે તેને નાસ્તાના સમયે લઈ શકો છો



જો તમને દૂધ પીવું ન ગમે તો તમે કેળામાંથી શેક બનાવી શકો છો



આ મિશ્રણ સ્વાસ્થ્યને ચોંકાવનારા લાભ આપે છે



દૂધ અને કેળા બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા



દરરોજ સવારે આ મિશ્રણનું સેવન કરવું જોઈએ