વર્ષોથી બદામને એક હેલ્દી ડ્રાયફ્રુટ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

હવે સવાલ એ થાય કે બદામની તાસીર ગરમ હોય છે કે ઠંડી?

Published by: gujarati.abplive.com

તમને જણાવી દઈએ કે બદામની તાસીર ગરમ હોય છે

Published by: gujarati.abplive.com

ગરમ તાસીરને કારણે જ શિયાળામાં બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ગરમ તાસીરને કારણે શરીરમાં ગરમાહટ રહે છે

Published by: gujarati.abplive.com

ગરમ તાસીરવાળા આ ડ્રાયફ્રૂટનું સેવન ઉનાળામાં અલગ રીતે ખાવામાં આવે છે

Published by: gujarati.abplive.com

ગરમીમાં બદામને પલાળીને અને પછી છાલ ઉતારીને ખાવાની સલાહ આપવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, બદામને થોડા કલાકો પાણીમાં પલાળવાથી તેની તાસીર સામાન્ય થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

દરરોજ લગભગ 50 થી 55 ગ્રામ જેટલી બદામનું સેવન કરી શકાય છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com