અળસીના બીજનો ઉપયોગ મોટા ભાગે મુખવાસમાં થાય છે



તેના અનેક સ્વાસ્થ્ય લાભો પણ છે



અળસીએ એક અત્યંત ગુણકારી તેલીબિયાં છે



તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ફાઇબર, પ્રોટીન, લિગ્નાન્સ, વિટામિન B1, B2, B6 હોય છે



હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



પાચનતંત્રને સુધારે છે



સાંધાના દુખાવામાં રાહત આપે છે



ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો