કાજુ બદામ જેવા ડ્રાયફ્રૂટનું સેવન દુનિયાભરમાં સૌથી વધુ થાય છે

Published by: gujarati.abplive.com

આ ડ્રાયફ્રૂટ હેલ્થ માટે ખુબ લાભકારી છે

Published by: gujarati.abplive.com

પરંતુ આજે અમે તમને કાજુ બદામ કરતા પણ વધુ શક્તિશાળી ડ્રાયફ્રૂટ વિશે જણાવીશું

Published by: gujarati.abplive.com

અમે જે ડ્રાયફ્રૂટ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ટાઈગર નટ્સ છે

Published by: gujarati.abplive.com

ટાઈગર નટ્સને અંડરગ્રાઉન્ડ વોલનટ પણ કહેવાય છે

Published by: gujarati.abplive.com

લગભગ 28 ગ્રામ ટાઇગર નટ્સમાં 1 થી 2 ગ્રામ પ્રોટીન હોય છે

Published by: gujarati.abplive.com

જે સ્નાયુઓના નિર્માણ અને તેમને મજબૂત બનાવવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરી શકે છે.

Published by: gujarati.abplive.com

ટાઇગર નટ્સમાં હાજર ફાઇબર સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે

Published by: gujarati.abplive.com

આ સામાન્ય માહિતી છે. કોઈપણ ઉપચાર અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com