ઉનાળાની ગરમી સાથે જ બજારમાં કેરીની સીઝન શરુ થઈ જાય છે

ગરમીમાં કેરીનો રસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

કેરીનો રસ વિટામિન સીથી ભરપૂર હોય છે

તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પી શકાય છે

કેરીના રસને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે

પોષક તત્વોથી ભરપૂર કેરીનો રસ ગંભીર હૃદય રોગોનું જોખમ ઘટાડવામાં મદદરુપ

કેરીના રસમાં વિટામિન A હોય છે જે તમારી દૃષ્ટિ માટે ખૂબ ફાયદાકારક

કેરીનો રસ તમારા આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક

કેરીનો રસ સ્કીનને પણ ઘણા બધા ફાયદા પહોંચાડે છે

તમે કોઈપણ સમયે કેરીના રસનું સેવન કરી શકો છો