સંતરામાં ભરપૂર વિટામિન C હોય છે



સંતરા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે



સંતરાનું જ્યુસ પણ શરીરને ઘણા ફાયદા પહોંચાડે છે



રોજ સવારે જ્યુસ પીવામાં આવે તો શરીરને અનેક લાભ થશે



તેમાં વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન સહિત ઘણા પોષક તત્વો



આ જ્યુસ તમારુ વજન ઘટાડવામાં મદદ કરે છે



આ જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે



સંતરાના જ્યુસના સેવનથી અનેક બીમારી દૂર રહેશે



તમે સવારે સંતરાનું જ્યુસ પી શકો છો



આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો