ભીંડો ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે



ભીંડામાં રહેલા પોષકતત્વો વિટામિન એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



ભીંડા પાચનતંત્રના રોગોને દૂર કરવામાં મદદરૂપ



ભીંડાનું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરે છે



ભીંડો ખાવાથી હૃદયને સ્વસ્થને પણ ફાયાદા થાય છે



રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે



ભીંડો એનિમિયાની સમસ્યા દૂર કરે છે



વજન ઘટાડવામાં પણ ભીંડો મદદરૂપ



ભીંડામાં ભરપૂર પ્રોટીન હોય છે



રોજ તેના સેવનથી સ્વાસ્થ્યને ચોંકાવનારા ફાયદા થશે