શિયાળાની શરૂઆત થતા જ લોકો તલનું સેવન કરવા લાગે છે



શિયાળામાં તલ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે



તલ બે પ્રકારના હોય છે એક કાળા અને બીજા સફેદ



સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો કાળા તલ વધુ ફાયદાકારક છે



તેનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે



કબજિયાતથી લઈને એસિડિટી સંબંધિત પાચનની સમસ્યાઓ મટી જાય છે.



તલનું સેવન કરવાથી શરીરને જરૂરી કેલ્શિયમ મળે છે



તલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે



વાયરલ બીમારીઓ સામે શરીરનું રક્ષણ કરે છે તલ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે