ઓટોફેજી

16 કલાકના ઉપવાસ દરમિયાન શરીર ઓટોફેજી નામની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આમાં, જૂના અથવા ક્ષતિગ્રસ્ત કોષોનો નાશ થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્રેઈન એક્ટિવ રહે છે

16 કલાક ઉપવાસ કરવાથી મગજના નવા કોષો અને ચેતા પેશીઓની રચના વધે છે. આ મેમરી, મૂડ અને એકાગ્રતામાં સુધારો કરે છે.

વજન ઘટાડવું

16 કલાકનો ઉપવાસ વજન ઘટાડવામાં મદદ કરે છે.

ટાઈપ -2 ડાયાબિટીસ

16 કલાક ઉપવાસ કરવાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.

બ્લડ સુગર નિયંત્રણ

16 કલાક ઉપવાસ કરવાથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટે છે.

સર્કેડિયન ક્લોક
16 કલાકનો ઉપવાસ શરીરની સર્કેડિયન ક્લોકને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.


16 કલાક ઉપવાસ કેવી રીતે કરવો
16 કલાક ઉપવાસ કરો અને બાકીના 8 કલાકમાં ભોજન કરો


સાંજે 6 વાગ્યા પછી ખોરાક ન ખાવો
સાંજે સાંજે 6 વાગ્યા પછી ખોરાક ન ખાવો અને 8 કલાક દરમિયાન તમામ પ્રકારનો ખોરાક લો


લિક્વીડ આહાર લઈ શકો
ઉપવાસ દરમિયાન માત્ર પાણી અથવા કોઈપણ ઝીરો-કેલરી પીણું પીવો.


અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે