નાસપતી પોષકતત્ત્વોથી ભરપૂર ફળ છે ચોમાસામાં આ ફળ ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન હોય છે આ ફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે નાસપતીનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે ડાયબિટીસના દર્દીઓ માટે પણ તે ઘણું લાભદાયી સાબિત થાય છે ચોમાસા દરમિયાન આ ફળનું સેવન અવશ્ય કરવું જોઈએ ચોમાસા દરમિયાન થતા ઈન્ફેક્શનથી નાસપતી બચાવે છે નાસપતી શરીરને મજબૂત પણ બનાવે છે