આ 5 બીમારીઓથી થાય છે સૌથી વધુ મોત



દુનિયાભરમાં નવી-નવી બીમારીઓ જન્મી રહી છે



જુદી-જુદી બીમારીઓથી દર વર્ષે લાખો લોકો મરી રહ્યાં છે



સૌથી વધુ લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી બીમારીઓ છે



કેન્સરઃ- દર વર્ષે કેન્સરથી સૌથી વધુ લોકો મૃત્યુ પામે છે



હાર્ટ એટેકઃ- હ્રદય રોગના હુમલાથી લોકો વધુ મરી રહ્યાં છે



સ્ટ્રૉકઃ- દુનિયાભરમાં સ્ટ્રૉકથી પણ લોકો વધુ મૃત્યુ પામે છે



ટીબીઃ- લોકો આજે પણ ટીબીથી મોતને ભેટી રહ્યાં છે



ડાયાબિટીસ અને કિડનીઃ- આ બીમારીઓ જીવલેણ છે



જાડાપણુંઃ- સ્થૂળતાથી અનેક જીવલેણ બીમારીઓ થાય છે



all photos@social media