આજકાલ ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પાસે ભોજન બનાવવાનો સમય નથી

Published by: gujarati.abplive.com

જેના કારણે લોકો રેડી જંકફૂડ તરફ વળે છે

Published by: gujarati.abplive.com

વધુ જંક ફૂડ ખાવાથી શરીરમાં અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે

Published by: gujarati.abplive.com

તેમાં ટ્રાન્સ ફેટ, વધુ નમક અને કોલેસ્ટ્રોલ હોય છે

Published by: gujarati.abplive.com

જે બ્લડ પ્રેશર વધારે છે અને હાર્ટ એટેક તથા સ્ટ્રોકનું જોખમ પણ વધે છે

Published by: gujarati.abplive.com

જંક ફૂડમાં ફાઈબરની માત્રા ઘણી ઓછી હોય છે, એટલે કે કબજે, ગેસ, એસિડિટી જેવી પાચન અંગેની સમસ્યાઓ વધે છે.

Published by: gujarati.abplive.com

એટલું જ નહીં, ડાયાબિટીસ અને માનસિક તણાવ, ડિપ્રેશન જેવી સમસ્યાઓનું જોખમ પણ વધે છે

Published by: gujarati.abplive.com

કેટલાક સંશોધનો સૂચવે છે કે જંક ફૂડ ખાનારા લોકોમાં ડિપ્રેશન, તણાવ અને ચિંતા જેવી માનસિક સમસ્યાઓ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

પ્રોસેસ્ડ ફૂડ્સ ઝડપી બ્લડ શુગર વધારી શકે છે, જે ટાઇપ‑2 ડાયાબિટીસ માટે જોખમ વધારી શકે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com