ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે અશ્લીલ વીડિયો વધારે જોવાના કારણે આપણી સેહત પર અસર પડે છે.

Published by: gujarati.abplive.com

વધારે અશ્લીલ વીડિયો જોવાથી તમારા મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે

Published by: gujarati.abplive.com

આ તમારી વિચારવા અને સમજવાની ક્ષમતાને નબળી પાડી દે છે

Published by: gujarati.abplive.com

ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો વધારે અશ્લીલ વીડિયો જુએ છે, તેમાં હિંસક પ્રવૃત્તિ વધવા લાગે છે

Published by: gujarati.abplive.com

તમારો પાર્ટનર વધારે અશ્લીલ વીડિયો જોતો હોય તો તમારી સેક્સ લાઇફ પર તેની અસર પડી શકે છે.

Published by: gujarati.abplive.com

વધારે અશ્લીલ વીડિયો જોનારા લોકો જલદી જ ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે

Published by: gujarati.abplive.com

કેટલીક સ્ટડીઝ અનુસાર, વધારે અશ્લીલ વીડિયો જોનારા લોકોમાં અપરાધ કરવાની સંભાવના વધારે હોય છે

Published by: gujarati.abplive.com

અશ્લીલ વીડિયો જોવાની લતને દારૂની લત જેવી માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આ જ કારણ છે કે નિષ્ણાતો દારૂની જેમ જ અશ્લીલ વીડિયો પણ ઓછા જોવાની સલાહ આપે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com