બીયરનું સેવન કરવાનું ધીમેધીમે વધી રહ્યું છે



જો મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો તેના કેટલાક ફાયદા પણ છે



હાડકાંને મજબૂતી મળે છે



કિડનીના સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે



ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 25% ઘટી જાય છે



અલ્ઝાઈમર રોગમાં ફાયદાકારક છે



બીયર પીવાથી ઊંઘ સારી આવે છે



ગળા અને મોઢાના કેન્સરનું જોખમ ઘટે છે



ખોડાની સમસ્યાથી છૂટકારો મળે છે



અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે