આજકાલ બીજી લાઈફસ્ટાઈલના કારણે ઘણા લોકો નબળી પાચનશક્તિથી પરેશાન છે

જોકે, કેટલાક ઘરેલુ ઉપાયથી તેમા રાહત મળી શકે છે

દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી પાચનક્રિયા સરળ બને છે

દહીં, છાશ કે લસ્સી જેવા પ્રોબાયોટિક ખોરાક આંતરડાના ગુડ બેક્ટેરિયા વધારે છે

નિયમિત વ્યાયામ કરો

જમ્યા પછી તરત ઊંઘવાને બદલે 10-15 મિનિટ ચાલવાની ટેવ પાડો

લીલા શાકભાજી, ફળો અને આખા અનાજ જેવા ફાઇબરથી ભરપૂર ખોરાક પાચન સુધારે છે

ભૂખ કરતાં થોડું ઓછું ખાવાથી ખોરાક ઝડપથી પચે છે

પૂરતી અને સારી ઊંઘ લેવાથી પાચનતંત્ર મજબૂત થાય છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે