પગપાળા ચાલવું આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

કહેવાય છે કે સારુ સ્વાસ્થ્ય જ સફળતાની ચાવી છે

Published by: gujarati.abplive.com

એવામાં આવો જાણીએ કે, રોજ 30 મિનિટ ચાલવાથી શું ફાયદાઓ થાય છે

Published by: gujarati.abplive.com

નિયમિત ચાલવાથી કેલરી બર્ન થાય છે અને વજન ઓછું થાય છે

Published by: gujarati.abplive.com

ચાલવાથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને હૃદય રોગોનું જોખમ ઘટે છે

Published by: gujarati.abplive.com

દરરોજ ચાલવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પણ વધે છે

Published by: gujarati.abplive.com

ચાલવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ ઓછો થાય છે અને હેપી હોર્મોન એન્ડોર્ફિન વધે છે

Published by: gujarati.abplive.com

ચાલવાથી પાચનતંત્ર વધુ સારું રહે છે

Published by: gujarati.abplive.com

રોજ ચાલવાથી તણાવ (સ્ટ્રેસ) ઓછો થાય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com