ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે



1 મહિના સુધી ખજૂર ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે



ખજૂરમાં પ્રાકૃતિક સુગર હોય છે જે શરીરને ઉર્જા આપે છે



તેમા પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે



તેમાં કેલ્શિયમ હોય છે તે જે હાડકા મજબૂત કરે છે



ખજૂર આયર્નનો સારો સ્ત્રોત છે જે લોહીની ઉણપ દૂર કરે છે



તેના સેવની રોગ પ્રતિકારક શક્તિ વધે છે



તેમા હાજર વિટામિન્સ ત્વચાને ચમકદાર બનાવે છે



તેમા હાજર વિટિમિન બી6 મગજના વિકાસ માટે સારુ છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો