અખરોટને તેના આકારને કારણે 'બ્રેઇન ફૂડ' પણ કહેવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, એન્ટીઑકિસડન્ટ, પ્રોટીન, ફાઇબર, મેંગેનીઝ અને હેલ્ધી ફેટ્સ મળી આવે છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે તેને રોજ ખાવાથી શું થાય?

Published by: gujarati.abplive.com

અખરોટમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ હૃદયના સ્વાસ્થ્યને વધુ સારું બનાવે છે

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ LDL કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

અખરોટમાં એન્ટીઑકિસડન્ટ અને DHA હોય છે, જે યાદશક્તિ અને એકાગ્રતા વધારે છે

Published by: gujarati.abplive.com

અખરોટ ખાવાથી પેટ ભરેલું રહે છે, જેના કારણે Overeating થી બચી શકાય છે

Published by: gujarati.abplive.com

તે લોહીમાં સુગરના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

અખરોટમાં મેલાટોનિન હોય છે, જે ઊંઘના ચક્રને સુધારવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com