દિવાળી પછીથી દિલ્હી સહિત દેેશના અનેક શહેરોમાં પ્રદુષણની સમસ્યા વધી ગઈ છે

Published by: gujarati.abplive.com

તમામ પ્રયાસો છતા પ્રદુષણમાં કોઈ ઘટાડો દેખાતો નથી

Published by: gujarati.abplive.com

પ્રદુષણથી બચવું હોય તો તમારે તમારા ખાનપાનમાં સુધારો કરવો જોઈએ

Published by: gujarati.abplive.com

સૌથી પહેલા તમારે ગોળનું સેવન શરુ કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

આ સિવાય તમે ટામેટાંને ડાયટમાં સામેલ કરી શકો છો, જે શ્વાસ સંબંધિત સમસ્યાને ઠીક કરે છે.

Published by: gujarati.abplive.com

તેને તમારા આહારમાં સામેલ કરીને તમે પ્રદૂષણ અને સ્મોગ જેવી સમસ્યાઓથી બચી શકો છો.

Published by: gujarati.abplive.com

એવો દાવો કરવામાં આવે છે કે ગોળમાં એન્ટિ-એલર્જિક ગુણો હોય છે, જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

આયર્નનો સ્રોત: ગોળમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય રાખે છે.

Published by: gujarati.abplive.com

તમે તમારા આહારમાં ઓલિવ તેલનો પણ સમાવેશ કરી શકો છો

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com