Health Tips: છાશ કે દહીં, ગરમીમાં બંનેમાંથી શું ઉત્તમ?

Published by: gujarati.abplive.com

ગરમીમાં દહીં અને છાશ અમૃત સમાન છે

Published by: gujarati.abplive.com

બંને પોષક તત્વો અને ઊર્જાનો ખજાનો છે

Published by: gujarati.abplive.com

દહીં છાશ બંનેમાં પ્રોબાયોટિક્સ હોય છે

Published by: gujarati.abplive.com

દહીં ભારે છે જ્યારે છાશ હલકી છે

Published by: gujarati.abplive.com

છાશ શરીરને હાઇડ્રેઇટ રાખે છે

Published by: gujarati.abplive.com

ભોજન બાદ પીવાથી પાચન દુરસ્ત કરે છે

Published by: gujarati.abplive.com

એસિડિટી બળતરાને છાશ શાંત કરે છે

Published by: gujarati.abplive.com

નમક જીરૂવાળી છાશ પીવાથી લૂ નથી લાગતી

Published by: gujarati.abplive.com

ગટ આંતરડા પાચનતંત્ર માટે અમૃત છે

Published by: gujarati.abplive.com

દહીં કરતાં છાશમાં કેલેરી ઓછી છે

Published by: gujarati.abplive.com