બ્લેક કૉફી પીવાના ઘણા ફાયદા છે.

Published by: gujarati.abplive.com

તે વજન ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે પીરિયડ્સ (માસિક ધર્મ) દરમિયાન બ્લેક કૉફી પીવી જોઈએ કે નહીં?

Published by: gujarati.abplive.com

પીરિયડ્સ દરમિયાન બ્લેક કૉફી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી

Published by: gujarati.abplive.com

બ્લેક કૉફી પીવાથી શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે, જેના કારણે માથાનો દુખાવો વધી શકે છે

Published by: gujarati.abplive.com

કેફીન રક્તવાહિનીઓને સંકોચી શકે છે, જેનાથી પીરિયડ્સ દરમિયાન થતી પીડામાં વધારો થઈ શકે છે

Published by: gujarati.abplive.com

બ્લેક કૉફી પીરિયડ્સ દરમિયાન હોર્મોનલ સંતુલનને અસર કરી શકે છે

Published by: gujarati.abplive.com

આમ તો પિરિયડ્સ દરમિયાન થાક લાગવો સામાન્ય વાત છે

Published by: gujarati.abplive.com

પીરિયડ્સમાં થતી થાકની હાલતમાં વધુ કૉફી પીવાથી ઉંઘમાં વિક્ષેપ થવાની શક્યતા છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com