વિટામિન બી12 આપણા શરીર માટે એક જરુરી પોષકતત્વ છે



તેની ઉણપના કારણે શરીર યોગ્ય રીતે કામ કરતુ નથી



વિટામિન બી12ની ઉપના કારણે આપણી નર્વસ સિસ્ટમને અસર થાય છે



આપણ હાથ પગમાં ખાલી ચઢવા જેવી સમસ્યાઓ થઈ શકે છે



તેની ઉણપથી રેડ બ્લડ સેલ્સ બનવામાં તકલીફ પડે છે, જે બ્રેન સ્ટોકનું કારણ બને છે



જેની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો મોત થઈ શકે છે



તેની ઉણપથી યાદ શક્તિ પર અસર થાય છે



વિટામિન બી12ની ઉણપથી હાર્ટ રોગનો ખતરો પણ રહે છે



તેની ઉણપથી મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે