વર્તમાન સમયમાં ડાયાબિટીસમાં દર્દીઓ ખુબ વધી રહ્યા છે



ઘણા લોકોનો સવાલ છે કે શું ડાયાબિટીસના દર્દીઓ સફરજન ખાઈ શકે?



ડાયાબિટીસના દર્દીઓ સફરજન ખાઈ શકે છે



પરંતુ એક નાનુ સફરજન ખાઈ તે હિતાવહ છે



સફરજન ખાવાનો યોગ્ય સમય સવાર અને બપોરનો છે



સફરજનની છાલ ઉતાર્યા વિના ખાવું જોઈએ



જોકેે, સફરજનનું જ્યુસ ન પીવું જોઈએ



સફરજનમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ્સ હોય છે



સફરજનને તમારા એકંદર સંતુલિત આહારના ભાગ રૂપે લેવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો