આજકાલ જીન્સ પહેરવાની ફેશન ચાલી રહી છે



આજે સ્ત્રી પુરુષ બધા જીન્સ પહેરે છે



પરંતુ શું તમે જાણો છો જીન્સ પહેરવાથી પણ કેન્સર થઈ શકે છે



ટાઈટ જીન્સ પહેરવાથી શરીરને ગંભીર નુકશાન થાય છે



ટાઇટ ચુસ્ત જીન્સ પહેરવું સ્ત્રી અને પુરૂષ બંને માટે જોખમી બની શકે છે



ટાઈટ જીન્સ પહેરવાથી સ્કિન કેન્સરનું જોખમ વધી જાય છે



ટાઈટ જીન્સ પહેરવાથી પેટ પર પ્રેશર આવે છે



જેની અસર તમારા પાચન પર થાય છે અને એસિડ બનવા લાગે છે



જો કે, હજુ કોઈ મેડિકલ રિપોર્ટ નથી આવ્યો કે જીન્સ પહેરવાથી કેન્સર થાય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે