સૂર્યપ્રકાશ અને વધારે પડતી તેજ રોશનીમાં જવાનું ટાળો, તે માથાનો દુખાવો વધારી શકે છે

Published by: gujarati.abplive.com

આલ્કોહોલનું સેવન માથાનો દુખાવો વધારી શકે છે

Published by: gujarati.abplive.com

વધારે માત્રામાં કેફીનનું સેવન માથાનો દુખાવો વધારી શકે છે

Published by: gujarati.abplive.com

નસિક તણાવ અને ચિંતા માથાના દુખાવાને વધારી શકે છે

Published by: gujarati.abplive.com

શરીરનું ડિહાઇડ્રેશન માથાનો દુખાવો કરી શકે છે, તેથી પૂરતું પાણી પીતા રહો

Published by: gujarati.abplive.com

કમ્પ્યુટર, મોબાઇલ અને ટીવીની તેજ રોશની માથાનો દુખાવો વધી શકે છે.

Published by: gujarati.abplive.com

સમયસર ભોજન કરો અને પોષણથી ભરપૂર આહાર લો.

Published by: gujarati.abplive.com

ખોટા પોશ્ચરને કારણે ગરદન અને માથા પર દબાણ વધે છે, જે માથાનો દુખાવો પેદા કરી શકે છે

Published by: gujarati.abplive.com

ઘોંઘાટથી દૂર શાંત જગ્યાએ રહો

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com