ઘણીવાક કઈંક કામ કરતા સમયે હાથ ધ્રુજવા લાગે છે



આ ઉપરાંત કેટલીક એવી પરિસ્થિતિ પણ હોય છે જેના કારણે હાથ ધ્રુજવા લાગે છે



એવામાં ચાલો જાણીએ કે ક્યા કારણે હાથ ધ્રુજવા લાગે છે



હાથ કાપવા માટે ઘમી બીમારીઓ જવાબદાર છે



ઘણીવાર પાર્કિન્સન રોગના કારણે હાથ ધ્રુજે છે



આ ઉપરાંત હાઇપરથાઇરોઇડિઝમના કારણે પણ હાથ ધ્રુજે છે



મલ્ટિપલ સ્ક્લેરોસિસથી પણ હાથ ધ્રુજે છે



આ ઉપરાંત દારુનું વ્યસન, ઓછી ઉંઘ અને તણાવના કારણે પણ હાથ કાંપે છે



જ્યારે શરીરમાં બ્લડ સુગરનું સ્તર ખૂબ ઓછું થઈ જાય છે,ત્યારે પણ હાથ ધ્રુજવા લાગે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો