દૂધને પોષ્ટિક આહાર માનવામાં આવે છે



દૂધમાં કેટલીક વસ્તુ ઉમેરીને પીવાથી તેનાથી અનેક ફાયદા થાય છે



જો દૂધમાં ઘી ઉમેરીને પીવામાં આવે તો શરીર તાકાતવર બને છે



દૂધમાં ઘી ઉમેરવાથી તેની તાકાત અનેક ગણી વધી જાય છે



આ હેલ્થ માટે ખુબ લાભકારી છે



આનાથી પાચનશક્તિ ખુબ સારી રહે છે



તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે



દૂધમાં ઘી નાખીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત રહે છે



સગર્ભા મહિલાઓ માટે પણ દૂધમાં ઘી ભેળવીને પીવું લાભકારક છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે