આપણે શાકભાજી તો રોજ ખાઈએ છીએ કાચા શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે આ ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે કાચા શાકભાજીમાં હાજર ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરે છે કાચા શાકભાજી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કાચા શાકભાજી પાચનમાં સુધારો કરે છે કાચા શાકભાજી હૃદય રોગનું જોખમ ઘટાડે છે કાચા શાકભાજી વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે (All Photo Instagram)