દાંતના પીળા હોવુ એક રીતે શરમનું કારણ બની જાય છે ઘણા લોકો પીળા દાંતને કારણે શરમ અનુભવે છે દાંત પીળા થવાના ઘણા કારણો છે બેકિંગ સોડાને કુદરતી દાંત સફેદ કરનાર પદાર્થ માનવામાં આવે છે. નાળિયેર તેલ દાંત સાફ કરવામાં અને પેઢાંને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે આ સિવાય હળદરને ભીના બ્રશ પર લગાવીને 2 મિનિટ સુધી બ્રશ કરો તમારે દર 3 મહિને તમારું ટૂથબ્રશ બદલવું જોઈએ આ સિવાય દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ ખાસ કરીને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ, તેનાથી દાંત પીળા થાય છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે