શિયાળાની શરુઆત થઈ ગઈ છે



શિયાળામાં શરીર સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખવું પડે છે



ખાસ કરીને પગની એડી અને હોઠ ફાટવાની સમસ્યા રહે છે



શિયાળામાં એડીનો કોમળ રાખવા તમે ઘરેલુ નુસખા અપનાવી શકો છો



એલોવેરા જેલ અને કપૂર લગાવવાથી આરામ મળે છે



ગરમ પાણીમાં નમક અને ફટકડીનો ભુકો ઉમેરીને તેમા પગ ધોવો



રાત્રે સુતા પહેલા સરસવનું તેલ લગાવો અને કોઈ સ્વસ્થ પથ્થર પડે એડી ધોવો



વેજીટેબલ ઓઈલથી પગની માલિશ કરો



લીંબુ,ગ્લીસરીન અને ગુલાબ જળ મિક્સ કરીને એડી પર લગાવો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે