માથાનો દુઃખાવો મટાડવાના 7 દેશી ઉપચાર

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આયુર્વેદિક રીતે માથાનો દુઃખાવો મટાડી શકાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. આદુનો રસ પીઓ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. આદુવાળી ચા પીઓ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. માથા પર સૂંઠનો લેપ લગાડો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. ગાયનું શુદ્ધ ઘી નાકમાં બે-બે ટીપા નાંખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. માથા પર તજના પાવડરનો લેપ લગાડો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

6. લવિંગ શેકીને રૂમાલમાં બાંધીને સૂંઘો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

7. કોપરેલ કે તલના તેલની માલિશ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ