ફળ આપણા શરીર માટે ખુબ લાભદાયક છે.

Published by: gujarati.abplive.com

ફળ ખાવાથી શરીરને જરૂરી પોષણ અને ઉર્જા મળે છે

Published by: gujarati.abplive.com

ઘણી વખત બીમારીમાં પણ ફળોનું સેવન કરવું સારું માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

શું તમે જાણો છો કે રાતે ફળ ખાવું જોઈએ કે નહીં?

Published by: gujarati.abplive.com

રાત્રે ફળ ખાવાથી બચવું જોઈએ.

Published by: gujarati.abplive.com

રાતના સમયે ફળ ખાવાથી ગેસ, અપચો જેવી સમસ્યાઓ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે ભોજન પછી પણ ફળ ખાવું યોગ્ય નથી.

Published by: gujarati.abplive.com

તેનાથી પેટ ભારે થઈ શકે છે અને તકલીફ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ખાસ કરીને ખાટા ફળો રાત્રે ન ખાવાની સલાહ છે, કારણ કે એનીથી એસિડ બની શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com