ઠંડીની ઋતુમાં લોકો ઘણીવાર નહાવાનું ટાળે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક લોકો તો જરૂર ન પડે ત્યાં સુધી નહાતા પણ નથી.

Published by: gujarati.abplive.com

ઠંડીમાં ઘણા લોકોને ગરમ પાણીથી નહાવું પસંદ હોય છે.

Published by: gujarati.abplive.com

શું તમે જાણો છો કે ઠંડીમાં બે વાર નહાવું જોઈએ?

Published by: gujarati.abplive.com

ઠંડીમાં બે વાર નહાવું જરૂરી નથી, તેનાથી ત્વચાને નુકસાન પહોંચી શકે છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં સામાન્ય રીતે ઓછો પરસેવો આવે છે. આ કારણે, એકાતરા નાહી શકો છો

Published by: gujarati.abplive.com

ઠંડીમાં બે વાર નહાવાથી શરીરનું કુદરતી તેલ નીકળી શકે છે.

Published by: gujarati.abplive.com

આના કારણે ત્વચા સૂકી અને નિસ્તેજ બની જાય છે

Published by: gujarati.abplive.com

તેથી શિયાળામાં બે વાર નહાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com