ઉનાળામાં કેરીનું સેવન લોકો વધારે કરે છે



પરંતુ જો તમે સ્વાદના કારણે વધારે કેરીનું સેવન કરતા હો તો



તેનાથી તમારા સ્વાસ્થ્યને અનેક નુકસાન પણ થઈ શકે છે



વધારે કેરી ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે



જેનાથી ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે



કેરીની તાસીર ગરમ હોય છે



આ સ્થિતિમાં વધારે કેરી ખાવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે



આ ઉપરાંત કેરીના સેવનથી ચહેરા પર ખીલ અને દાણાની સમસ્યા થઈ શકે છે



જે લોકો પહેલાથી સ્કીન પ્રોબ્લેમથી પરેશાન હોય



તેમણે કેરીના સેવન વખતે સાવધાની રાખવી જોઈએ