ઘણીવાર લોકો પોષ્ટિક આહાર તો ખાઈ છે છતા પણ ફીટ નથી રહી શકતા

Published by: gujarati.abplive.com

આનું કારણ ખાવા સાથે જોડાયેલી કેટલીક ખરાબ આદતો પણ હોઈ શકે છેે

Published by: gujarati.abplive.com

એવામાં આવો જાણીએ કે જમ્યા બાદ કયા કામ ન કરવા જોઈએ

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત જ ફળ ખાવાથી પાચનતંત્ર પર દબાણ આવી શકે છે

Published by: gujarati.abplive.com

આનાથી ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત જ મીઠાઈ ખાવાથી બ્લડ સુગર ઝડપથી વધી શકે છે

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત જ નહાવું ન જોઈએ

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત જ ઝડપથી ચાલવું કે કસરત કરવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com