આજ કાલ હાર્ટ એટેકના કેસો ખુબ વધી રહ્યા છે



જેનાથી બચવા માટે તમે કેટલીગ ગતિવિધિ તમે જાતે કરી શકો છો



રોજ ઓછામાં ઓછુ 30 મિનિટ વોકિંગ કરો



પોતાની ડાયેટમં ફળ,શાકબાજી અને આખા અનાજને સામેલ કરો



ધુમ્રપાનથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે



ધ્યાન,યોગ અને ઉંડા શ્વાસ લેવાની ક્રિયા કરો



દર વર્ષે પોતાના હ્યદયની તપાસ કરાવો



દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો



રોજ 7થી 8 કલાકની ઉંઘ લો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે